Diwali Party 2010 Event Pictures
Diwali Party 2010 Event Pictures
Diwali Party and Summer Picnic are events when all people from the community get together under one roof.
Nov. 7, 2010, Gorel Gaam Patidar Samaj sponsored the Diwali Party 2010. The atmosphere was full of energy and anticipation. The celebration commenced at 5 PM at the Temple Beth-El, 67 US Highway 206, Hillsborough, NJ 08844. The event had a great turnout resulting in an overload of cars in the parking lot. To no suprise, Nov 7, 2010 was Sunday as well as New Year’s Day. Although many of the attendees may have planned to get together for Diwali, New Year''s or Bhai-Bij and may invited their relatives and friends for it. Suprisingly, about 400-500 still participated Chaud Gaam Patidar Samaj which shows high interest in this annual meeting. ..continue
1 Comments:
At December 28, 2011 at 5:19 AM , PATIDAR HITRAKSHAK SAMITI said...
આગામી કાર્યક્રમ
તા.૧૦-૦૧-૧૨ મંગળવારના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ સુધી શ્યામસુપર કોમ્પ્લેક્ષ પાસે, મોઢેરા ચાર રસ્તા, મહેસાણા ખાતે OBC અનામતની માંગણીની જાગૃતિ માટે પ્રતિક ઉપવાસ પર બેસવાનું હોઈ તમામ પાટીદારોને હાજર રહેવા આમંત્રણ.
અનામતના રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ કરવા
ગુજરાત પાટીદાર સમાજનો સંદેશ
ઓ.બી.સી. અનામતમાં શરૂઆતમાં ૧૧૭ જ્ઞાતિઓનો સમાવેશ હતો. તેમાં વધારો કરી અન્ય જ્ઞાતિઓને સરકાર સમાવેશ કરી રહી છે. ૨૦ રાજ્યોમાં નવી ૭૦ જ્ઞાતિઓને ઓ.બી.સી. માં સમાવેશ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં જ કેન્દ્ર સરકારે પછાત મુસ્લિમો અને લઘુમતીઓને ઓ.બી.સી. પેટાક્વોટામાં સમાવેશ કરેલ છે.
પાટીદાર સમાજ અને સમગ્ર ખેડૂત સમાજ (બધી જ્ઞાતિ-ધર્મના ભારતીય ખેડૂતો) જાનવરનું મેલું (છાણ) ઊંચકીને સાત વખત ફેદે છે. તેઓ ખરેખર પછાત જ કહેવાય માટે પાટીદાર સમાજને ગુજરાત સરકારે ઓ.બી.સી. અનામત ક્વોટામાં સમાવી તેનો તાત્કાલિક અમલ થાય તેવું કરવું જોઈએ. અનામતથી વંચિત રહી ગયેલ તમામ જ્ઞાતિઓ અને ધર્મના ભારતીય લોકોને ઓ.બી.સી. ક્વોટામાં સમાવેશ કરી અનામતના રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ કરવા જોઈએ.
સમગ્ર પાટીદાર સમાજને જાગૃત કરવા મહેસાણા શહેર-જિલ્લાથી શરૂઆત કરી છે જેનો વ્યાપ ગુજરાતમાં કરીશું. આગામી વિધાનસભા-લોકસભાની ચુંટણીઓમાં પાટીદાર સમાજને ઓ.બી.સી. અનામત ક્વોટામાં સમાવેશ કરવાની જે પક્ષ કે ઉમેદવાર લેખીત સોગંદનામા દ્વારા આપણને ખાતરી આપશે તેના તરફી પાટીદાર સમાજ રહેશે તેવી જાગૃતિ લાવીશું. અનામતથી વંચિત રહીને આપણે અલગ રહેવું નથી પણ અનામતના રાષ્ટ્રીય પ્રવાહમાં અન્ય જ્ઞાતિઓ સાથે રહેવું છે. આપણે અનામતનો અલગ ક્વોટા જોઈતો નથી પણ બીજી જ્ઞાતિઓ સાથે ઓ.બી.સી. માં જ સમાવેશ કરવા આપણી માગણી છે. જેમ દુધમાં સાકર ભળી જાય તેમ આપણે ઓ.બી.સી. અનામતમાં ભળી એકરૂપ થઇ રાષ્ટ્રીય એકતામાં સહભાગી થઈશું.
આપણા ભાવી કાર્યક્રમો
(૧) ગ્રુપ મીટીંગો (૨) ધરણા અને ઉપવાસ (૩) જાહેર સભાઓ (૪) મતદાર જાગૃતિ
ઉપરોક્ત કાર્યક્રમ અંગે સલાહ સુચન આવકાર્ય છે.
સંપર્ક: પત્ર વ્યવહારનું સરનામું:
સુરેશ પટેલ (ઠાકરે) મો. ૯૮૨૪૩૫૯૬૭૫ પાટીદાર હિતરક્ષક સમિતિ
ડૉ. પી સી પટેલ મો. ૯૪૨૮૦૮૯૪૬૬ ૨૦, રાજેન્દ્ર એસ્ટેટ, કોટક મહિદ્રા બેંકની ઉપર
અલ્પેશ પટેલ મો. ૯૩૭૪૦૩૨૧૫૨ ગાયત્રી મંદિર સામે, હાઇવે,
જય પટેલ મો. ૯૮૯૮૪૫૩૫૬૩ મહેસાણા- ૩૮૪૦૦૨.
ફેક્સ- ૦૧૧ ૪૩૮૫૧૮૧૫ Email - [email protected]
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home