14gaam Patidar Samaj

Charotar Chaud Gaam Lauva Patidar Samaj Official Blog

Monday, August 5, 2013

How to apply for PAN card online

How to get new PAN Card. I check your website for Govt services. I have got much enough info from it but I am looking for how to get newreplace PAN card.

Atul:
Here is what you are looking for.  Govt of India provide service online for geting/applying PAN card online.

ઈન્ટરનેટના આ યુગમાં ઘણા બધા કામ ઓનલાઈન જ પતી જાય છે. તેમાનું એક કામ એટલે નવું પાનકાર્ડ મેળવવું. જરૂરી દસ્તાવેજો જો તમારી પાસે તૈયાર હોય અને તમે ઓનલાઈન પાનકાર્ડની અરજી કરો છો તો એક મહિનાની અંદર તમારી ઘરે નવું પાનકાર્ડ આવી જશે.

ખાસ કરીને નવા મેરેજ થયેલી યુવતીઓએ પાનકાર્ડ મેળવવામાં ભારે અડચણો આવતી હોય છે, કારણ કે તેમની પાછળ પહેલા તેમના પિતાનું નામ હોય છે અને લગ્ન બાદ પતિના નામને જોડવાનું હોવાથી અમુક બાબતોની ખાસ કાળજી રાખવાની હોય છે. તે બાબતો કંઈ છે તેની માહિતી પણ આગળની સ્લાઈડમાં જણાવીશું.
 
પાન કાર્ડમાટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેના માટે કંઈ કંઈ બાબતોની કાળજી રાખવી તે સબંધની તમામ માહીત અમે આપને અહીં આપી રહ્યા છીએ.  પાન કાર્ડની અરજી કરવા માટેની ઉપયોગી માહિતી માટે આગળની સ્લાઈડો ક્લિક કરો.




Thank you for contacting 14gaam.com
Please contact us
If you have any further questions.

5 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home